Pages

Showing posts with label miss femina. Show all posts
Showing posts with label miss femina. Show all posts

Tuesday, August 2, 2016

આ છે આપણા ભારત દેશની 'સૌથી સુંદર' 18 મોડલ્સ, જાણો હાલમાં ક્યાં છે ને શું કરે છે

પૂજા ચોપરા, મનસ્વ મમગઈ, પૂજા ગુપ્તા સહિતની બ્યૂટી ક્વિનનો એવોર્ડ જીતનાર 18 એવા સુંદર ચહેરાઓ છે, જેમણે એકાદ ફિલ્મ કરી પરંતુ બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવામાં નિષ્ફળ રહી છે. ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચેલી સુસ્મિતા સેન(મિસ યુનિવર્સ 1994), ઐશ્વર્યા રાય(મિસ વર્લ્ડ, 1994), પ્રિયંકા ચોપરા(મિસ વર્લ્ડ 2000) જ ટોપ એક્ટ્રેસિસ બની શકી છે. 

16 વર્ષમાં કોઈ મિસ ઈન્ડિયા કે પછી રનર-અપ ના બનાવી શકી ખાસ ઓળખઃ
છેલ્લાં 16 વર્ષમાં કોઈ પણ મિસ ઈન્ડિયાએ ઈન્ટરનેશનલ લેવલ પર કોઈ ખાસ લોકપ્રિયતા ના મેળવી અને ના તો સિલ્વર સ્ક્રિન પર પોતાનું ચોક્કસ સ્થાન બનાવ્યું. 64 વર્ષથી થઈ રહેલા આ બ્યૂટી કોન્ટેસ્ટના અનેક વિનર કે રનર-અપ અંગે તો ગૂગલ પાસે પણ કોઈ માહિતી નથી.